- સમગ્ર ગુજરાત માં આવેલી કારડીયા રાજપૂત સંસ્થાઓ ની યાદી તેમના નામ સરનામાં સાથે
( કારડીયા રાજપૂત સંસ્થા ની માહિતી લિસ્ટ માં ઉપડૅટ કરવા માટે નીચે ની લિંક પર ક્લિક કરી
માહિતી ઉપલોડ કરશો )
- કારડીયા રાજપૂત બ્લડ ડોનેટર લિસ્ટ ( ગામ,તાલુકો અને જિલ્લા વાઈઝ )
- આપના ધંધા રોજગાર કે નોકરી ની માહિતી નીચેની લીંક પર ક્લિક કરી આપો.જેથી તે ડેટાબેઝ કારડીયા રાજપૂત બંધુઓ નાં ઉપયોગ અને આપના બીઝનેસ ના વિસ્તરણ માટે થઇ શકે. Fill-up Details about your Job / Business - Click Here
- ચેક કરો આપના સીટી / એરિયા માં કારડીયા રાજપૂત બંધુ ના ધંધા રોજગાર ની વિગતો , Review The Job & Business Database - Click Here
- District Wise - જીલ્લા તાલુકો અને ગામ ક્રમાનુસાર - Click Here
- Job & Business Chart - Click Here, Updated till...07-Sep-15 15:18:29
માહિતી જીલ્લા તાલુકો અને ગામ ના એ,બી,સી,ડી ના ક્રમ પ્રમાણે સોર્ટિંગ કરેલી છે.
આપના અભ્યાસ ની વિગતો અહિયાં આપો - વિદ્યાર્થી મિત્રો માટે
મેળવો આપના વિસ્તાર ના કારડીયા રાજપૂત તેજસ્વી વિદ્યાર્થી ઓ ની માહિતી
કારડીયા રાજપૂત યુવા ગ્રુપ- અમદાવાદ નોટીસ બોર્ડ અને અન્ય માહિતી
લાઈફ ટાઇમ મેમ્બર ફોર કારડીયા રાજપૂત એજુકેશન એન્ડ વેલ્ફેર ફંડ
દર મહીને Rs.100/- અને વાર્ષિક Rs.1200/- એમ દરેક નોકરી કે બીઝનેસ કરતા કારડીયા રાજપૂત ભાઈઓ પાસે થી સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે એકઠા કરવાનું નક્કી કરેલ છે , તો આપનું યોગદાન નીચે દર્શાવેલ વિગતો પ્રમાણે આપશો અને ત્યારબાદ નીચેના કોન્ટેક્ટ પર જાણ કરવી કે વોટ્સ-અપ કરવું
9. વેલ્ફેર ફંડ માટે લાઈફ-ટાઈમ દાતાઓ નું લીસ્ટ - List of Lifetime donours
ADC A/C : 107003932408
BRANCH : AHMEDABAD
IFSC : GSCB0ADC001
નીચે માંથી કોઈ પણ એક ના નામે એ.ડી.સી. બેંક ના જોઈન્ટ એકાઉન્ટ માં જમા કરાવી શકો છો,
Dharmendrasinh G. Gohil - 8735849535Ramdevsinh J. Umat - 8980828279
Kirpalsinh M. Vala - 9909009817
તા.ક. - બેંક સ્લીપ ની કોપી માં બ્રાંચ અને સીટી ખાસ લખવું
No comments:
Post a Comment